You can also answer to any question. You will get points for that.
It seems you are first time visiting this website, We heartily welcomes you..
+1 vote
asked by (10.1k points)

BIN SACHIVALAY NI GUJARATI TYPING EXAM KOI PERSONAL SOFTWARE MA LEVAMA AAVE CHHE K M.S. WORD MA?? JE MITRO A ATTAIN KARELI HOY A ANSWER AAPO.

3 Answers

0 votes
answered by (2.7k points)
સચિવાલય ની જે ઓફિસ આસિસ્ટ્ન્ટ ની પરીક્ષા લેવાશે તેમા તો તેમના સોફટ્વેર થી લેવાશે એવુ તેમના નોટીફીકેશનમા આપેલ છે. જેના પરથી આપને એવુ માની શકીએ કે બિનસચિવાલય ની પરીક્ષા પણ સોફ્ટવેર થી જ લેવાશે.

વધુ માહીતી માટે તમને નોટીફીકેશનની રાહ જોવાની સલાહ આપુ છુ.
0 votes
answered by (1.2k points)
ek dum vat sachi chhe exam office assistant ni jem j software ma j levashe.
0 votes
answered by (200 points)
lagbhag to ms word hase athva to wordpad hase
...