You can also answer to any question. You will get points for that.
It seems you are first time visiting this website, We heartily welcomes you..

આવનારી Dy SO & ના.મામ. ની પ્રિલિમ પરિક્ષા માટે પુસ્તકોનું આયોજન કરવા બાબતે માર્ગદર્શન આપવા માટે વિનંતિ.

+2 votes
asked Aug 19, 2016 by satishpokar (140 points)
આવનારી ડિ.વાય એસ.ઓ અને ના.મામ. ની પરિક્ષા માટે ઉપયોગી પુસ્તકોનું આયોજન કરવામાં મદદ કરવા વિનંતિ. આ જરુરી એટલા માટે છે કે જ્યારે ઓનલાઈન રીડિંગ કરવા બેસીયે ત્યારે ધ્યાનપુર્વક વાંચવામાં ખલેલ પડે છે અને વળી ઇ‌ન્ટર્નેટ નું પેકેજ પુરું થઈ જાય છે ત્યારે આર્થિક રીતે મુશ્કેલી સર્જાય છે.

જો વિષય મુજબ વિવિધ પ્રકાશનો, કે જે સફળ વિધાર્થિઓએ વાંચીને પરખેલાં છે એની માહિતી મળે તો એ ખૂબજ ઉપયોગી નિવડશે. બજારમાં અઢળક પ્રકાશનો ઉપલબ્ધ છે પણ કયું વાંચવુંં એ સમજાતું નથી.

મારી વિનંતી છે કે આ વિષય ઉપર ગંભીરતા પૂર્વક વિચાર કરીને માર્ગદર્શન આપવા આવે તો ઉપયોગી નિવડશે...

ધન્યવાદ...

Please log in or register to answer this question.

...